Best online Educational Program For Kids & Children Kunjika 100

0
522

દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમનું સંતાન ભવિષ્યમાં એક આદર્શ બાળક, આદર્શ વિદ્યાર્થી તેમજ આદર્શ નાગરિક બને અને તેના માટે તે કોઈ પણ ભોગે તેમના સપનાઓ પુરા કરવા સતત પ્રયત્નશીલ રહે છે

પરંતુ આજના શિક્ષણમાં ઘણું ખૂટે છે, તો ઘણું છૂટે છે તેમજ ઘણી બાબતો ધ્યાન બહાર રહી જાય છે. જે બાળક માટે life changer હોય છે અને પછી સમય વીતી ગયા પછી ઘણું ચૂકી ગયાનો માતા-પિતા અને બાળક ને અફસોસ થાય છે.

આપની બધી જ ચિંતાઓ નો ઉકેલ હવે અમારી પાસે છે આપના બાળકના જીવનને સોળે કળાએ ખીલવવું, તેનો સર્વાંગી વિકાસ કરવો આજના સ્પર્ધાત્મક યુગમાં તેને યાંત્રિકતા માંથી બહાર લાવી તેને એક સંપૂર્ણ જીવંત શિક્ષણ પૂરું પાડવું કે જેથી  તેમની જિંદગીમાં એક પણ બાબત ચૂકાઈ ન જાય તેવી સંપૂર્ણ તૈયારી કરાવવાનો દ્રઢ સંકલ્પ એટલે આ KUNJIKA ( A KEY OF SUCCESS)

બાવીસ વર્ષનો શૈક્ષણિક અનુભવ, અનેક શિક્ષણ શાસ્ત્રીઓ, માનસશાસ્ત્રીઓ, વિદ્વાન શિક્ષકો, પ્રસિદ્ધ લેખકો, વ્યાખ્યાનો, પુસ્તકો તેમજ અમૂલ્ય મંતવ્યો નો સંપૂર્ણ નિચોડ એટલે. KUNJIKA 

KUNJIKA આપના બાળક ના ઉજ્જવળ ભવિષ્યની અદ્વિતીય અનુપમ અને અમૂલ્ય ચાવી છે જેનાથી બાળકો માટે અનેક અણમોલ ખજાનો ખુલી જશે.

આ એક પ્રકારનો “100 Formulas ”  સો સુત્રીય dream plan છે. જેમાં ૩ થી ૧૭  વર્ષના બાળક માટે તેમજ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સર્વસ્વ છે.જે તેની જિંદગીમાં અતિ આવશ્યક છે.

બાળકના જીવનમાં જરૂરી હોય તેવું પ્રત્યેક શિક્ષણ, માર્ગદર્શન, પ્રેરણા, મનોરંજન, કૌશલ્ય વિકાસ,સાહસ બધી જાતની રમત ગમત, ગણિત, વિજ્ઞાન, સાહિત્ય, ભાષા કૌશલ્ય અને વિકાસ, સ્વાસ્થ્ય, બાળ ઉછેર, બાળકોમાં વિવિધ ક્ષમતાઓનો વિકાસ, પરીક્ષાલક્ષી માર્ગદર્શન, ગીત સંગીત, અભિનય, જીવનનાં ઉચ્ચ મૂલ્યો, સદગુણો, ઉચ્ચ કક્ષાનું વાંચન, જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને સાહસથી ભરપૂર ફિલ્મો અને ટીવી કાર્યક્રમો,વિદ્યાર્થી જીવનમાં અતિ ઉપયોગી વેબસાઇટો અને એપ્સ, કારકિર્દી માર્ગદર્શન, સોશિયલ મીડિયાનો શ્રેષ્ઠ ઉપયોગ, જનરલ નોલેજ, સ્પોકન ઇંગલિશ,ધ્યેય સિદ્ધિ, જીવનની પાયાની બાબતો, કૌટુંબિક મૂલ્યો ટેકનોલોજીનો પરિચય, વિશ્વભરની જાણકારી અને આવું તો કેટલુંય…

જ્યારે આ બધી જ બાબતો નો સમન્વય થશે ત્યારે આપના સંતાનની સંપૂર્ણ પ્રતિભા ખીલી ઉઠશે આપનું સંતાન એક સંપૂર્ણ વિદ્યાર્થી અને એક સંપૂર્ણ શક્તિ બનીને સમાજમાં બહાર આવશે.

તો આવો આપના સંતાન માટેના અનમોલ ખજાના ની સફરે….. જે આપના સંતાનને લઈ જશે એક સોનેરી ભવિષ્ય ની ઉડાન પર…….

1 Different activities for kids and children( બાળકો માટૅ વિવિધ પ્રવૃતિઓ)

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિભાગમાં બાળકોને તેમની ઉંમર મુજબ જુદી જુદી પ્રવૃત્તિઓ સુચવવામાં આવશે  કેમકે રમતગમત અને પ્રવૃત્તિ એ કોઈપણ વસ્તુ શીખવા માટેનો સૌથી અગત્યનો માર્ગ છે આ બાબત તેની એકાગ્રતા તેમજ તેના વર્ગખંડમાં સફળ ભવિષ્ય માટે ખુબ જ જરુરી છે.

Sand play, water play, dress up and role play, doll and character play, drawing and painting, blocks, shape sorters, music, dancing, singing imaginative play આવી તો કેટલી બધી પ્રવૃત્તિઓ આપના બાળકને સોનેરી ભવિષ્ય માટે સુસજ્જ કરી દેશે.

2 Child rearing and development by age

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિભાગમાં બાળઉછેર કે જે દુનિયાના સૌથી અઘરા કામ માંનું એક છે તેના વિશે સચોટ માર્ગદર્શન અપાશે. બાળકનું આત્મસન્માન, હકારાત્મકતા, શિસ્ત, વાતચીત કેમ કરવી, પ્રેમ- લાગણી, બાળક નું વર્તન આવા અનેક પાસાંઓ આવરી લેવાશે. તમે બાળકને કઈ રીતે ઉછેરો છો તેના પર બાળક તેના પછીના જીવનમાં કેટલું સફળ બનશે તે નિશ્ચિત થશે. આ વિભાગમાં બાળ ઉછેર અને તેના સંપૂર્ણ વિકાસ ની બધી જ બાબતોને આવરી લેવામાં આવી છે.

3 Effective parenting tips

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

મોટાભાગના માતા-પિતા માટે સાચા અર્થમાં માતૃત્વ અને પિતૃત્વ નિભાવવું અત્યંત જટિલ અને પડકારજનક છે બાળકના સંપૂર્ણ ઉછેર અને વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાની ભૂમિકા સૌથી અગત્યની હોય છે.આ વિભાગમાં માતા-પિતાએ પોતાના બાળક માટે શું કરવું અને શું ન કરવું, બાળકની પ્રતિભા કેવી રીતે ખીલવવી બાળકને તેના માતા-પિતા પર ક્યારેય નકારાત્મક લાગણી ન થાય તેમ જ તેમનું વ્યવહાર વર્તન ખૂબ જ સારું રહે તેની સંપૂર્ણ સલાહ આપવામાં આવશે. આ વિભાગનો શ્રેષ્ઠ ઉપયોગ આપને એક આદર્શ માતા-પિતા બનાવશે.

4 Health care tips for children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

કોઈપણ બાળક માટે એનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી પાસું છે.આપના બાળકને દરેક ઉંમર મુજબ જરૂરી સ્વાસ્થ્યની એક બાબતોની  tips મળતી રહેશે જે આપના બાળકને તંદુરસ્ત રાખવામાં અતિ મહત્વની પુરવાર થશે.

5 Healthy foods for children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આજના ફાસ્ટફૂડના યુગમાં આપણે અજાણતા બાળકોને એવો આહાર આપતા હોઈએ છીએ જે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક પૂરવાર થાય છે અમે આપને તમામ પ્રકારના એવા હેલ્ધી ફૂડ સુચવશું કે જે બાળકોના સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક સાબિત થશે.

6 Educational videos

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિભાગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લગભગ દરેક વિષયના વિડીયો જેમ કે પશુ-પંખી બ્રહ્માંડ, સમુદ્ર સૃષ્ટિ દુનિયાની અજાયબીઓ, ટોપ ટેન સિરીઝ, વિજ્ઞાન, અવનવા સંશોધનો અને ટેકનોલોજી અને ખાસ તો બાળક જે કક્ષાએ અભ્યાસ કરતું હશે તે ધોરણના જે તે વિષયને ખૂબ જ રોચક રીતે તેમજ ખૂબ જ ઊંડાણમાં જ્ઞાન આપતાં વીડિયોનો વિશાળ ખજાનો આપના બાળક સમક્ષ ખોલી દેવામાં આવશે.

7 Top educational apps for children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિભાગમાં વિદ્યાર્થીઓ ને અતિ ઉપયોગી હોય તેવી એજ્યુકેશન એપ્સ સુચવવામાં આવશે આ બધી જ એપ્સ એકદમ અનોખી અને ખૂબ જ જ્ઞાનવર્ધક હશે.

8 Top virtues for children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

બાળકોમાં સદગુણોનું સિંચન અતિ આવશ્યક છે જેમ કે ટીમ વર્ક, સેલ્ફ કેર, પ્રેરણા, સાહસ, ધૈર્ય, નાસીપાસ ન થવાની વૃત્તિ, જવાબદારી, ઈમાનદારી, ભલમનસાઈ, સારી આદતો આવા તો અનેક સદગુણો આપના સંતાનના જીવનમાં આ વિભાગ દ્વારા ખીલવવામાં આવશે.

9 Top websites for children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

ઇન્ટરનેટ એક અગાધ સમુદ્ર સમાન છે તેમાંથી શ્રેષ્ઠ વેબસાઈટ શોધી કાઢવી તે સમુદ્રમાંથી મોતી શોધવા સમાન છે. અમે આપના બાળક માટે આવા અનેક ઉત્તમ મોતીઓનો ખજાનો ખોલી આપશું. તમામ વિષયોને આવરી લેતી વેબસાઈટ નો પરિચય આ વિભાગમાં કરવામાં આવશે.

10 Study help for children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આપનું બાળક અભ્યાસમાં મૂંઝાતું હશે કે કોઈ ટોપીક અઘરો લાગતો હશે, કોઈ વિષય તેને અઘરો લાગતો હશે, અભ્યાસમાં તેની કોઈ પણ નબળાઈ હશે તો તેની આ બધી ખામીઓને દૂર કરવા અમે સંપૂર્ણ સાથ-સહકાર આપીશું.

11 Various competition platforms

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

બાળકો તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા તેને યોગ્ય પ્લેટફોર્મ મળવું ખૂબ જ જરૂરી છે જુદી જુદી જગ્યાએ યોજાતી સ્પર્ધાઓ,ઓનલાઇન સ્પર્ધાઓ તેમજ કોઈપણ કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા ના વિવિધ પ્લેટફોર્મ આ વિભાગમાં આપને પૂરા પાડવામાં આવશે.

12 All general knowledge

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિભાગ સામાન્ય જ્ઞાન નો રહેશે જે જરા પણ ચીલાચાલુ કક્ષાનું નહીં હોય. એકદમ અનોખા પ્રકારનું તેમજ આગળની બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ જીવનમાં પણ દરેક જગ્યાએ ખુબ જ ઉપયોગી પુરવાર થાય તેવું અનોખા પ્રકારનું સામાન્ય જ્ઞાન આપવામાં આવશે.

13 Spoken English

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિષય આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય છે. આ વિભાગમાં આપના બાળકને અંગ્રેજી ભાષાના વિદ્વાનો દ્વારા તૈયાર કરાયેલો એક નાનકડો શબ્દ કોષ આપવામાં આવશે જેમાં ખૂબ જ થોડા શબ્દ ભંડોળ થી આપનું બાળક અંગ્રેજી માં પાવર ફૂલ બની જશે. અંગ્રેજી ભાષાને ખૂબ જ રોચક રીતે આ વિભાગમાં શીખવાડવામાં આવશે.

14 Social media for life

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આજના યુગમાં સોશિયલ મીડિયાના સદુપયોગ કરતા દુરુપયોગ વધારે થઈ રહ્યો છે. facebook youtube, ઇન્સ્ટાગ્રામ આવા વિવિધ પ્લેટફોર્મનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેમ જ સોશિયલ મીડિયાના ખરાબ પ્રભાવથી કઈ રીતે બચવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ વિભાગમાં આપવામાં આવશે.

15 Experiment ideas

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિભાગમાં વિજ્ઞાનનાજુદીજુદી જાતના પ્રયોગો આપના બાળકની કાલ્પનિક શક્તિઓને એક નવી જ પાંખ આપશે. સાયન્સ ફેરમાં તેમજ બાળકની અંદર છુપાયેલા વૈજ્ઞાનિકને બહાર લાવવા આ વિભાગ ખૂબ જ અગત્યનો સાબિત થશે.

16 Best television programs for children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

અત્યારના યુગમાં બાળક સૌથી વધારે સમય કદાચ ટીવી સાથે વિતાવે છે ત્યારે એ વાત ખાસ જરૂરી બની જાય છે કે બાળકે કયા પ્રકારના ટીવી પ્રોગ્રામ જોવા કે જે તેના જીવનને સાચી દિશા આપે તેમ જ મનોરંજન પૂરું પાડે અમે સમયે સમયે શ્રેષ્ઠ પ્રોગ્રામ નો રસથાળ આપના બાળકની સમક્ષ લાવતા રહીશું.

17 All festivals’ information

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

“ભારત ઉત્સવોનો દેશ છે”  આપણા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો નું જ્ઞાન બાળકમાં ચોક્કસપણે હોવું જરૂરી છે. દરેક તહેવારોની રોચક માહિતી તેમજ જરૂરી વિડિયોઝ આ વિભાગમાં પૂરા પાડી આપના બાળકનું જીવન પણ એક ઉત્સવ સમાન બનાવી દેવામાં આવશે.

18 Important days knowledge

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિભાગમાં ઈતિહાસની તવારીખ માં સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસો અતિ મહત્વની ઘટનાઓ, દુર્ઘટનાઓ, પ્રસંગો તેમજ અવિસ્મરણીય દિવસો અંગે ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવશે.

19 Healthy exercise and yoga

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

બાળકોને તેમના જીવનની પ્રાથમિક અવસ્થાથી જ જો કસરત અને યોગ નું જ્ઞાન મળી જાય તો તેનું જીવન ખૂબ જ સ્ફૂર્તિદાયક, આનંદમય, આત્મવિશ્વાસ વધારનાર અને નિરામય બની જાય આ વિભાગમાં તમામ પ્રકારની કસરતો અને બાળકો માટે યોગ ના પ્રોગ્રામ પુરા પાડવામાં આવશે.

20 Career guidance

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

દરેક વિદ્યાર્થી અને માતા-પિતા ને મૂંઝવતો પ્રશ્ન હોય છે કારકિર્દી અમે આપને વિદ્યાર્થીના જીવનની રાહમાં સૌથી શ્રેષ્ઠ કારકિર્દી ના જુદા જુદા વિકલ્પો નું માર્ગદર્શન આપીશું.જે આપને કારકિર્દી પસંદ કરવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.

21 Best places for visit

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

વિદ્યાર્થીઓ તેમજ બાળકો માટે ઘણી એવી જગ્યાઓ છે કદાચ વણજોયેલી કે વણખેડેલી હોય તેની મુલાકાત વિદ્યાર્થીઓ માટે એક અવિસ્મરણીય સંભારણું બની જાય તેમજ સાથે સાથે જ્ઞાન તો ખરું જ.આવી ઘણી જગ્યાઓ વિશે આપને આ વિભાગમાં અનોખી માહિતી આપવામાં આવશે.

22 Total entertainment

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

જો મનોરંજન ઉત્તમ કક્ષાનું હોય તો તે ખરા અર્થમાં સાર્થક ગણાય. ઉત્તમ કોમિક્સ, કોમેડી નાટકો, જોક્સ કોમેડી વીડીયો…. આ વિભાગમાં આપના બાળકોને પૂરા પાડવામાં આવશે પરંતુ આ મનોરંજન ઉતરતી કક્ષાનું બિલકુલ નહીં હોય ખૂબ જ શ્રેષ્ઠ હશે જે આપના બાળકના મનને હંમેશાં પ્રફુલ્લિત રાખશે.

23 Singing and dancing tips by videos

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

ગીત સંગીત અને નૃત્ય ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે આપના બાળકને જો આ ક્ષેત્રમાં રુચિ હોય અને આપ પણ ઇચ્છતા હશો તો તેના માટે ગાયન અને નૃત્યના ખૂબ જ શ્રેષ્ઠ કક્ષાના વિડિયોઝ તેમજ માર્ગદર્શન તેમને પૂરા પાડવામાં આવશે.

24 Tough words’ explanation

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

અભ્યાસ દરમિયાન જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓને ઘણા બધા શબ્દો ના અર્થ સમજવામાં મુશ્કેલી થતી હોય છે જેના લીધે તેને પ્રશ્ન અને વિષય સમજવામાં ખૂબ જ તકલીફ થાય છે તો અમે હાજર છીએ આપના બાળકની આ મૂંઝવણ દૂર કરવા. તેમને મુશ્કેલ લાગતા શબ્દોની અમે ખૂબ જ સરળ સમજૂતી આપીશું.

25 Difficulty solution

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

ગણિત-વિજ્ઞાન તેમજ ભાષાના ઘણા વિષયોમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થતી હોય છે તો આપના બાળકને આવા પ્રકારની મુશ્કેલીમાં અમે તેમના એક ઉત્તમ માર્ગદર્શક બની પૂરેપૂરો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું કે જેથી તેનો અભ્યાસ ખૂબ જ સરળ બની રહે.

26 Vacation activities

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

વેકેશનનો સમય દરેક વિદ્યાર્થી માટે ડ્રીમ ટાઈમ હોય છે વેકેશન માં વિદ્યાર્થી માં રહેલી પ્રતિભા બહાર લાવવા સર્જનાત્મક પ્રવૃત્તિઓ, જુદી જુદી રમતો, બહારની દુનિયાની રોમાંચક સફર તેમજ આપના બાળકનું વેકેશન યાદગાર બની જાય તેવી હર એક બાબત લઈને અમે હાજર રહીશું.

27 Best indoor, outdoor and online games

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

આ વિભાગ પણ આપના બાળક માટે અદ્ભુત ખજાનો ખોલી દેશે ઘરમાં બેસીને રમી શકાય તેવી રમતો, બહારની રમતો તેમજ ઓનલાઇન એવી દરેક પ્રકારની રમતો અમે પૂરી પાડશું જેની આપે ક્યારેય કલ્પના પણ ન કરી હોય આ રમતો અતિ રસપ્રદ, મનોરંજક, જ્ઞાનવર્ધક તેમજ આપના બાળકના IQ પાવરને ટોચ પર લઈ જશે.

28 Rhymes for kids & children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

બાળકાવ્યો હંમેશા બાળકને  કલ્પનાની દુનિયાની સફરે લઈ જાય છે સાથે સાથે બાળ કાવ્ય દ્વારા વિવિધ બાબતો શીખવી પણ ઘણી જ સરળ બની જાય છે બાળક માટે આનંદ કિલ્લોલ ઉમંગ અને જ્ઞાન નો રસથાળ એટલે આ વિભાગ.

29 Prathna, Stuti, Mantras and shlokas

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

ભારતીય સંસ્કૃતિમાં હંમેશા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રાર્થના, સ્તુતિ, મંત્ર અને શ્લોકો ના મહત્વને તો કેવી રીતે ભૂલી શકાય? બાળકના આત્મબળ માં વધારો કરવા તેમ જ બાળકને સદાય ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય તે માટે તેમને જરૂરી એવી તમામ પ્રકારની પ્રાર્થના, સ્તુતિ મંત્રો અને શ્લોકો નો આ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

30 Top class movies for children

best program for kids & children kunjika 100
best program for kids & children kunjika 100

ફિલ્મોનો  બાળક પર ખૂબ જ પ્રભાવ પડતો હોય છે ઘણીવાર એક ફિલ્મની સ્ટોરી પણ બાળકની આખી જિંદગી બદલી શકે છે.અમે આપના બાળકો માટે હોલીવુડ તેમજ બોલીવૂડની એક એકથી ચડિયાતી એવી ફિલ્મો કે જે બાળકને સાહસ, પ્રેરણા, નવા વિચારો, વિજ્ઞાન અને ટેકનોલોજી, બ્રહ્માંડ ની સફર, કલ્પના ની દુનિયા, અદભૂત રોમાંચ તેમજ હર એક પ્રકારનું મનોરંજન પૂરું પાડશે. આ વિભાગ બાળક માટે લાઈફ ચેન્જર સાબિત થશે.

31 Speech guidance

વક્તૃત્વ એક મુશ્કેલ કળા છે પરંતુ જો તેનું યોગ્ય માર્ગદર્શન મળે તો બાળકમાં વકતૃત્વ શક્તિ ખૂબ સારી રીતે વિકસાવી શકાય છે.આપના બાળકને આ વિષય પર આધારિત ઉત્તમ સાહિત્ય પૂરું પાડી તેનામાં રહેલી આ કળાને સોળે કળાએ ખીલવવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે.

32 School competition help

શાળાકીય કક્ષાએ તેમજ તાલુકા, રાજ્ય તેમજ રાષ્ટ્રિય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાતી હોય છે. આપનું બાળક તેમાં જ્યારે પણ ભાગ લેશે ત્યારે તેને જે તે વિષયને લગતું સાહિત્ય પૂરું પાડી તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાનો અમારો મજબૂત સંકલ્પ રહેશે.

33 Science projects

વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન નાની ઉંમરથી જ બાળક માં છુપાયેલો વૈજ્ઞાનિક બહાર લાવવા વિજ્ઞાનના અવનવા પ્રોજેક્ટ અગત્યનો ભાગ ભજવતા હોય છે તેમજ વિજ્ઞાન મેળાઓમાં પણ આ પ્રોજેક્ટ બતાવી સ્પર્ધામાં ભાગ લઈ શકાય છે.અમે આવા અનેક અવનવા પ્રોજેક્ટ બનાવતા શીખવવાનું ઉત્તમ સાહિત્ય પૂરું પાડીશું.

34 Writing tips

 

“ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે” સુંદર અક્ષરો તેમજ આકર્ષક લખાણ હંમેશા દરેક ધોરણની પરીક્ષામાં ખૂબ જ સારા માર્કસ લાવવા માં હુકમ નો એક્કો પુરવાર થાય છે આપના બાળકને સુંદર અક્ષરો કરવા માટેનું હર એક પ્રકારનું માર્ગદર્શન આ વિભાગમાં આપવામાં આવશે.

35 Top story books for children

“સારી વાર્તાઓ બાળકો નો ઉત્તમ ગુરુ છે” પંચતંત્ર, હિતોપદેશ, વિક્રમ વેતાળ, ઈસપની બોધકથાઓ તેમજ આવી તો અનેક પ્રકારની દેશ-વિદેશની વાર્તાઓ જે બાળકને બોધ,જ્ઞાન, સાહસ, જીવન જીવવાની શીખ, મનોરંજન તેમજ એક અનોખો રોમાંચ પૂરો પાડશે.

36 Top knowledge books and PDF

આ વિભાગમાં ઈન્સાઈક્લોપિડીયા, બાળવિશ્વકોશ, જુદા-જુદા વિષયો પર આધારિત નોલેજ વધારે તેવી eBooks અને પીડીએફ પૂરી પાડવામાં આવશે. જે બાળકને જ્ઞાનની ક્ષિતિજને વિસ્તારવા માં ખૂબ જ મોટો ફાળો આપશે.

37 Nice articles for children

ગુજરાત,ભારત તેમજ વિશ્વના પ્રસિદ્ધ અખબારો તેમ જ સામયિકોમાં પ્રગટ થયેલ અનેક પ્રકારના વિવિધ વિષય પરના જાણવા તેમજ માણવાલાયક લેખો આ વિભાગમાં આપના બાળકના નોલેજ ને અપ-ટુ-ડેટ રાખશે.

38 Top cartoons and serials for children

ઘણા બધા કાર્ટુનો તેમજ સિરિયલો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મનોરંજન તેમજ સાહસ પૂરું પાડે છે. લાઈવ પર્ફોર્મન્સ ના પ્રોગ્રામો પણ બાળકોના આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો કરે છે અમે આપના બાળક માટે તમામ પ્રકારના આવા કાર્ટુન્સ તેમજ સીરીયલનો ખજાનો ખોલી આપીશું.

39 Homework guidance

ઘણીવાર સ્કુલ હોમવર્ક, ટ્યુશન ક્લાસ નું હોમવર્ક બાળક માટે બોજારૂપ બની જતું હોય છે અમે આ પ્રકારના હોમવર્કને  સરળતાથી કેવી રીતે કરવું તેનું ટાઈમિંગ અને કોઈ મુશ્કેલી હોય તો તેમાં માર્ગદર્શનરૂપ બનીશું.

40 Latest news of All World

આજના યુગમાં વર્તમાન પ્રવાહ ના સમાચારો થી પરિચિત રહેવું વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આવશ્યક છે અમે વિશ્વભરના આધુનિક સમાચારો તેમજ બાળકને પ્રભાવિત કરે તેવા સમાચારો સમયાંતરે પહોંચાડતા રહીશું જેથી આપનું બાળક સતત અપડેટ રહે.

41 How to get good marks in exam

આ વિભાગ આપના બાળક માટે ખરેખર ખૂબ જ ઉપયોગી સાબીત થશે. અમે આ વિભાગમાં ખૂબ જ ઉત્તમ કક્ષાનું માર્ગદર્શન આપીશું કે પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે મેળવવા આ વિભાગના ઉપયોગથી આપના બાળક નો પરીક્ષાનો ડર દૂર થઈ જશે અને તે પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવશે એ નિશ્ચિત છે.આ વિભાગમાં બોર્ડની પરીક્ષામાં પુછાય તેવા અતિ અગત્યના પ્રશ્નો પણ આપવામાં આવશે. આ વિભાગમાં અમારી પૂરેપૂરી માસ્ટરી છે.

42 Mentally support

ગળાકાપ સ્પર્ધાના જમાનામાં ઘણી વાર બાળક કે વિદ્યાર્થી જલ્દીથી નાસીપાસ અને હતાશ થઇ જતું હોય છે અમે હંમેશા આવા સંજોગોમાં બાળક સાથે હશું. તેને ભરપૂર આત્મવિશ્વાસ, મનોબળ તેમજ અદમ્ય ઉત્સાહ મળે તેવી રીતે અમે તેને માનસિક રીતે હંમેશા તૈયાર કરીશું.

43 inspirational & motivational quotes, images

બાળકોને તેમજ વિદ્યાર્થીઓને વિવિધ માધ્યમો દ્વારા સતત પ્રેરણા મળતી રહે તે અતિ જરૂરી છે. અમે ખૂબ જ ઉત્તમ કક્ષાના સુવિચારો, ફોટો તેમજ પ્રેરણાદાયી ગીતો દ્વારા આપના સંતાનને ઉત્સાહની ઉર્જાથી ભરપુર રાખીશું.

44 Helpline for children

બાળકોને ખૂબ જ જરૂરી હોય તેવા સંજોગોમાં બાળકોને અમે ફોન પર પણ માર્ગદર્શન દેવા તૈયાર રહીશું. અગત્ય ની પરીક્ષા ના સમયમાં તેમજ સ્પર્ધાના સમયમાં અમારી હેલ્પ લાઈન બાળક માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

45 Birthday party ideas

બાળકનો જન્મ દિવસ આખા ઘર માટે એક ઉત્સવનો દિવસ હોય છે અને એમાંય આ જન્મદિવસ સદાયને માટે યાદગાર બની જાય તો શું કહેવું અમે આપના બાળકનો જન્મદિવસ ઊજવવાના એકદમ અનોખા તેમજ રસપ્રદ ideas આપીશું જે ખરેખર અદભૂત હશે.

46 Easy maths tricks

ગણિતમાં બાળક સ્માર્ટ હોવું ખૂબ જ જરૂરી છે પરંતુ  ગણિતનો ડર બાળક માટે ગણિત ને હંમેશા એક અઘરો વિષય બનાવી દે છે.પરંતુ ગણિતને અમે જરાય અઘરું કે બોરિંગ નહિ લાગવા દઈએ.અમારી પાસે જુદી જુદી easy tricks નો અણમોલ ખજાનો છે જેનાથી આપના બાળકને ગણિત હંમેશા રોચક અને સરળ લાગશે.

47 Time management

“સમય શ્રેષ્ઠ મૂડી છે” તેનો સદુપયોગ હંમેશા આપણા જીવનમાં ધાર્યા પરિણામ લાવવામાં નિમિત્ત બને છે સમયનું મૂલ્ય હંમેશા સમય વીતી ગયા પછી સમજાય છે પરંતુ આપના સંતાનને અમે ખૂબ જ સારી રીતે ટાઈમ મેનેજમેન્ટના પાઠ ભણાવીશું.

48 Nice social activities and ideas

ઘણી બધી સુંદર સામાજિક પ્રવૃત્તિઓ એવી છે કે જે બાળક દ્વારા નાનપણથી જ કરવામાં આવે તો તેનામાં સારા સંસ્કારો,સંતોષની લાગણી તેમજ સદવિચારો નું વાવેતર થાય અમે આવા સુંદર વિચારો આપના બાળકો સામે લાવીશું જે આપના બાળકને એક શ્રેષ્ઠ નાગરિક બનાવશે.

49 Patriotic values, songs, movies & stories

 

દેશભક્તિ નો ગુણ દેશના દરેક નાગરિક હોવો જરૂરી છે નાની ઉંમરથી જ આ ગુણો ખીલે તો બાળક પોતાના દેશ પ્રત્યે હંમેશાં ઉચ્ચ ગૌરવની લાગણી અનુભવી શકે તેમ જ દેશનો ઉજ્જવળ ભવિષ્ય પણ બની શકે અમે તેના માટે શ્રેષ્ઠ દેશભક્તો ની વાતો ઇતો ફિલ્મો તેમજ વાર્તાઓ દ્વારા બાળકમાં આ ગુણોનું સિંચન કરીશું.

50 astrological guidance and tips for children

જો આપને શ્રદ્ધા હોય તો આપના બાળકની જન્મ કુંડળી, તેને લગતું માર્ગદર્શન તેમજ બાળક માટે અતિ ઉપયોગી સાબિત થાય તેવી જ્યોતિષશાસ્ત્રની, વાસ્તુશાસ્ત્રની, અંકશાસ્ત્રની ઉત્તમ tips અમે તમને આપીશું.

51 Social skills and manners

આપનું બાળક સમાજનો અભિન્ન હિસ્સો છે. સમાજની વચ્ચે રહીને તેનામાં સામાજિક કૌશલ્ય વિકસે તે અતિ જરૂરી છે. સમાજની સાથે કેવી રીતે રહેવું  તેમજ કેવી રીતભાત રાખવી,તેમજ સમાજમાં શ્રેષ્ઠ બની ને કેવી રીતે રહેવું તેનું માર્ગદર્શન આ વિભાગમાં આપવામાં આવશે.

52 Basic first aid knowledge

નાની મોટી ઇજાઓ તેમજ દુર્ઘટનાઓ આપણી સાથે અવારનવાર બનતી હોય છે તેવા સંજોગોમાં પ્રાથમિક સારવારનું જ્ઞાન જો હોય તો ઘણી મોટી તકલીફ માંથી બચી શકાય. સમયસર કરવામાં આવેલ તાત્કાલિક ઉપાય બહુ મોટું  શારીરિક નુકસાન બચાવી શકે. આ વિભાગમાં આપના બાળકને પાયાની  પ્રાથમિક સારવાર વિશે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે.

53 Cleanliness or  hygiene

સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ વિભાગમાં બાળકને તેની શારીરિક સફાઈ તેમના રૂમની સફાઇ તેમજ સ્વચ્છતા વિશે ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવશે. જેથી તે પોતાના શરીર પ્રત્યે  તેમજ તેમની આસપાસના પરિસર પ્રત્યે સભાન રહે.

54 Navigational skills

આ વિભાગમાં બાળકોને જુદા જુદા નકશાઓ નું સંપૂર્ણ જ્ઞાન, દિશાઓ ની સમજ, GPSC ની સમજ, તેમજ જમીનથી લઈને આકાશ સુધીનું તમામ નેવિગેશન સમજાવવામાં આવશે.

55 Money and budgeting skills

નાની ઉંમરથી જો બાળક પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે બચત કરવી તેમજ યોગ્ય બજેટ દ્વારા કેવી રીતે રહી શકાય તે જો શીખી લે તો  તેને જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય. આ વિભાગમાં બાળકને સંપૂર્ણ Money Management નું નોલેજ આપવામાં આવશે

56 Communication skills

 

આ કૌશલ્ય જો બાળકમાં સારી રીતે વિકસાવવામાં આવે તો તે પોતાની લાગણીઓની આપ લે  સ્પષ્ટ રીતે  કરી શકે. આ skill બાળકનો સોશિયલ IQ વધારવ માં ખુબ જ મોટો ભાગ ભજવે છે.આપનું બાળક સમાજના પ્રત્યે લોકોની સાથે ખૂબ જ સારી રીતે વાતચીત તેમજ વ્યવહાર કરી શકે તેનું સંપૂર્ણ કૌશલ્ય આ વિભાગમાં આવરી લેવામાં આવશે.

57 Behaviour skills

બાળક નું ગેર વર્તન ઘણીવાર ઘરમાં, કુટુંબમાં, શાળામાં તેમજ સમાજમાં ખૂબ જ ચિંતારૂપ બની જતું હોય છે. આ વિભાગમાં અમે બાળકને બીજા સાથે ખુબ જ સારું વર્તન કેવી રીતે કરવું તેમજ ગેરવર્તન થી કેવી રીતે દૂર રહેવું તેનું પૂરેપૂરું માર્ગદર્શન આપીશું.

58 Safety tips

ઘણીવાર આકસ્મિક ઘટનાઓ સલામતી માટે ખતરારૂપ બનતી હોય છે.જેમકે આગની દુર્ઘટના, પાણીથી થતી દુર્ઘટના, ફૂડ પોઈઝનીંગ, ઊંચાઈ પરથી પડવું, બેદરકારીથી વાહન ચલાવવા આવી અનેક બાબતોથી કેવી રીતે બચી શકાય તેનું સંપૂર્ણ જ્ઞાન આ વિભાગમાં આપવામાં આવશે.

59 Important name numbers and Signs

ઘણા બધા ઉપયોગી નામ, નંબરો તેમ જ વિવિધ જાતની સંજ્ઞાઓનું જ્ઞાન હર એક વ્યક્તિમાં હોવું ખૂબ જ જરૂરી છે.આ વિભાગમાં બાળકોને ઉપયોગી હોય તેવા તમામ નામ, નંબર તેમજ ખાસ જાતના સંકેતો અને પ્રતિકો વિશે ખૂબ જ રસપ્રદ રીતે સમજાવવામાં આવશે.

60 Computer knowledge

આ જમાના નું  સૌથી અનિવાર્ય જ્ઞાન કોમ્પ્યુટરનું જ્ઞાન છે. આ વિભાગમાં આપના બાળકને કોમ્પ્યુટર વિશે તમામ બેઝિક નોલેજ આપવામાં આવશે.

61 Internet use guidance

ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ જીવનમાં અકલ્પનીય ફેરફારો લાવી શકે છે. આ વિભાગમાં બાળકોને ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા તમામ પ્રકારનું જ્ઞાન કેવી રીતે મેળવવું તેમજ ઈન્ટરનેટ વરદાન રૂપ સાબિત થાય તે રીતે તેનો ઉપયોગ કેમ કરવો તેનું માર્ગદર્શન અપાશે.

62 Basic cooking

S

આ વિભાગ આમ તો Girl Students ને ધ્યાનમાં રાખીને બનાવાયો છે. જો વાલીની ઇચ્છા હશે તો આ વિભાગમાં આપના બાળકને પાકશાસ્ત્ર ની તમામ પ્રાથમિક બાબતો શિખવવામાં આવશે.

63 Important material for exams

પરીક્ષાની તૈયારી જો યોગ્ય સાહિત્યમાંથી કરવામાં આવે તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ લાવી શકાય.અમારી પાસે પરીક્ષા ની તૈયારી કરવા માટે નું શ્રેષ્ઠ મટિરિયલ છે. આપના બાળક ની પરીક્ષા માટે અમે હર એક સમયે તેની સાથે રહીશું.પરીક્ષા તેમને ખૂબ જ સરળ લાગે તેમ જ મોટા ભાગના પ્રશ્નો તેમાંથી જ પૂછાય તેવું મટિરિયલ્સ અમે પૂરું પાડીશું.

64 Top famous kids and children stories and videos

આ વિભાગમાં પ્રખ્યાત બાળકો, બાળકોની શૌર્ય કથાઓ, સાહસિક પ્રસંગો, નાની ઉંમરે જેણે મોટા પરાક્રમ કર્યા હોય તેની વાતો કરવામાં આવશે. આ વિભાગ ખરેખર આપના બાળકો માટે લાઈફ ચેન્જર સાબિત થશે.

65 Gujarat, India, world information

આ વિભાગમાં આપના બાળકને ગુજરાત, ભારત તેમજ વિશ્વની જાણી અને અજાણી તમામ બાબતો ખૂબ જ રસપ્રદ રીતે શીખવશું. આ વિભાગ જ્ઞાન ના ખજાના સમાન છે.

66 Indian history

દરેક દેશના લોકો માટે તેનો ઇતિહાસ એક મોટો બોધપાઠ છે. ભારતનો ભવ્ય ઇતિહાસ અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થયેલો છે. આ વિભાગમાં અમે ભારતના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવશું.દેશના એક નાગરિક તરીકે આપણે આપણા દેશના ઇતિહાસ થી પરિચિત હોવું ખૂબ જ આવશ્યક છે.

67 World history

આ વિભાગમાં અમે આખા વિશ્વના ઈતિહાસ ને આવરી લઈશું. ઈતિહાસના પાના ઉપર લખાઈ ગયેલી અવિસ્મરણીય ઘટનાઓ, અદભુત પ્રસંગો, રોમાંચક કથાઓ તેમજ તેમને લગતી ફિલ્મો આપના બાળકને અભિભૂત કરી દેશે.

68 Digital skills

આ વિભાગમાં આપના બાળકને ભવિષ્ય માટે સુસજ્જ થવા ડિજિટલ નોલેજ આપવામાં આવશે. કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ડોક્યુમેન્ટ બનાવવા, સ્પ્રેડશીટ બનાવવી, કોડિંગ સ્કીલ તેમજ બદલતા જમાના અનુસાર તમામ ડિજિટલ નોલેજ આપવામાં આવશે.

69 Critical thinking

 આ વિભાગમાં બાળક કટોકટીભરી સ્થિતિમાં મૂંઝાઈ ન જાય અને ઝડપથી નિર્ણય લઈ શકે તે માટે તેને સુસજજ કરવામાં આવશે.જિંદગીમાં આવતી પડકારજનક પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લેવા તેનું માર્ગદર્શન અપાશે.

70 Technology skills

આ વિભાગમાં તમામ પ્રકારનું ટેકનોલોજીકલ નોલેજ આવરી લેવામાં આવશે. જુદાજુદા ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજી, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, ટેકનોલોજીના જુદા જુદા  પાસાઓ ખૂબ જ રસપ્રદ રીતે શીખવશું.

71 Academic skills 

આ વિભાગમાં જુદા જુદા શૈક્ષણિક કૌશલ્ય જેવા કે વાંચન, લેખન, અસરકારક રજૂઆત, નોટબુક કેવી રીતે બનાવવી, પ્રશ્ન પૂછવા, સર્જનાત્મક કેવી રીતે બનવું, આવી તો અનેક બાબતો જે આપના બાળકને એક સંપૂર્ણ વિદ્યાર્થી બનાવશે.

72 Shopping skills

પહેલેથી જ બાળકમાં શોપિંગ ને લગતું પૂરેપૂરું જ્ઞાન હોય તો કોઈપણ જાતની ખરીદી માટે બાળક પોતાની રીતે સક્ષમ બની શકે તેમજ યોગ્ય પસંદગી પણ કરી શકે. આ વિભાગમાં શોપિંગ ને લગતા તમામ પાસાઓને આવરી લેવામાં આવેલ છે.

73 Product and price guidance

આજના યુગમાં બજારમાં ઘણી બધી પ્રોડક્ટ વેચાતી હોય છે આમાંથી કઈ પ્રોડક્ટ આપણા માટે યોગ્ય છે કઈ પ્રોડક્ટ સુરક્ષિત છે, તેની કિંમત, તેની ગુણવત્તા, બધી પ્રોડક્ટ માંથી  શ્રેષ્ઠ પ્રોડક્ટ કઈ રીતે પસંદ કરવી તેનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવશે.

74 Basic of travelling

આ વિભાગમાં આપના બાળકને ટ્રાવેલિંગ અંગેની તમામ બાબતોથી પરિચિત કરાશે. ટ્રાવેલિંગ પહેલાની તૈયારીઓ, ટ્રાવેલિંગ વખતે ની તૈયારીઓ, ટ્રાવેલિંગ દરમિયાન શું કરવું અને શું ન કરવું. ટ્રાવેલિંગ યાદગાર કેવી રીતે બનાવવું તેની એક એક બાબતથી માહિતગાર કરાશે.

75 Emergency skills and tips

આ વિભાગમાં કોઈ પણ જાતની ઇમર્જન્સી વખતે શું કરવું અને શું ન કરવું, તેને લગતા તમામ ઉપાયો, કટોકટી ભરી પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લેવા,તમામ પ્રકારની ઈમરજન્સી વખતે ના તાત્કાલિક પગલાઓ તેમજ સેફ્ટી કેવી રીતે રાખવી તેનું તમામ માર્ગદર્શન આ વિભાગમાં મળશે.

76 God and goddess spiritual knowledge

આ વિભાગમાં આપણા ધર્મના દેવી-દેવતાઓ ની તમામ માહિતી, તેના મંદિરો વિશેની માહિતી દ્વારા આપનું બાળક પણ દૈવી બાળક બને તેવા ઉચ્ચ સંસ્કાર તેનામાં રેડવામાં આવશે.

77 Different checklist

આ વિભાગમાં રોજિંદા જીવનમાં તેમજ અમુક પરિસ્થિતિઓમાં, અમુક પ્રસંગો માં, અમુક વાર તહેવારોમાં, પરીક્ષા આપતી વખતે, ઇન્ટરવ્યૂ આપતી વખતે, પિકનિક કે  પ્રવાસમાં જતી વખતે, સ્કૂલે જતી વખતે તેમજ બીજી ઘણી બધી જગ્યા ઉપર ખૂબ જ ઉપયોગી થઇ શકે તેવા ચેક લીસ્ટ આપવામાં આવશે.

78 Acting, stage performance by videos

દરેક બાળકમાં એક કલાકાર છુપાયેલો હોય છે. ફક્ત તેને બહાર લાવવાની જરૂર હોય છે.આ વિભાગમાં અમે અભિનય કેવી રીતે કરવો તેમજ સ્ટેજ પર જઈને પર્ફોમન્સ કેવી રીતે આપવું તેને લગતું પૂરેપૂરૂ માર્ગદર્શન આપીશું. જે આપના બાળકને કોઈ પણ જાતના ભય વગર બધાની સામે ખૂબ જ સારું પરફોર્મન્સ આપવામાં મદદરૂપ સાબિત થશે.

79 Public place use guidance (railway station, airport etc)

આ વિભાગમાં જાહેર જગ્યા નો યોગ્ય  ઉપયોગ કેવી રીતે કરવો જેમકે બેન્ક, railway station, એરપોર્ટ આવા બધા સ્થળોએ કરવી પડતી તૈયારીઓ આપના બાળકને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

80 Banking and online transaction guidance

આજના જમાનામાં તમામ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેકશન ખૂબ જ  મહત્વના છે.આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માં સાવધાની પણ ખૂબ જરૂરી હોય છે. આ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેકશન કઈ રીતે સલામતીપૂર્વક કરી શકાય તેમજ તેના માટે શું કરવું જોઈએ તેનું સંપૂર્ણ માર્ગદર્શન અપાશે.

81 Presentation skills

આ વિભાગમાં આપના બાળકને કોઈ પણ વિષય વસ્તુ પર ની  અસરકારક રજૂઆત કઈ રીતે કરવી, આકર્ષક  રજૂઆત કરવાની તરકીબો, તેમજ પ્રેઝન્ટેશન ને લગતા તમામ પ્રકારના પાસાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

82 Avoid bad habit guidance

નાનપણથી જો બાળકમાં કોઈ પણ પ્રકારની કુટેવો પડી જાય તો તે મોટી ઊંમરે ખૂબ જ ભયાનક સાબિત થઈ શકે છે. આપના બાળકને તમામ પ્રકારના વ્યસનોથી દૂર રાખવા અમે તેને સંપૂર્ણ માર્ગદર્શન આપીશું.જેના લીધે બાળક જીવલેણ સાબિત થતી તથા સમગ્ર જીંદગીને બરબાદ કરી નાખતી આવી તમામ પ્રકારની કુટેવોથી હંમેશા દૂર રહે.

83 Importance of family & respect

આજના જમાનામાં કુટુંબનું મહત્વ સમજવું  તેમજ કુટુંબના દરેક સભ્યો ની સાથે ખૂબ જ આદર અને લાગણી પૂર્વક રહેવું અતિ આવશ્યક છે.ઘણીવાર બાળક કુટુંબના સભ્યોને માન સન્માન અને આદર નથી આપતું

બાળકમાં કુટુંબ પ્રત્યેના ગુણોનો વિકાસ થાય તેમજ બધા સાથે તે આદરપૂર્વક રહે તે માટે આ વિભાગમાં યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

84 Preparation of competition exams

કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તેમજ તેમાં કયા પ્રકારનું સાહિત્ય વાંચવું,સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા ગુણ લાવવા માટે શું કરવું તેમજઅંતિમ લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન કરવામાં આવશે.

85 Goal setting and how to achieve

“ધ્યેય વિનાનું જીવન સુકાન વગરના જહાજ જેવું છે” આપના બાળકને તેના સોનેરી ભવિષ્ય માટે નિશ્ચિત ધ્યેય નક્કી કરવા તેમજ તે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા તેનું સંપૂર્ણ માર્ગદર્શન અપાશે.

86 Entrepreneurship

આ વિભાગમાં એક શ્રેષ્ઠ બિઝનેસમેન બનવા શું કરવું તેના ગુણો, નવા નવા ઇનોવેટિવ ideas, શ્રેષ્ઠ બિઝનેસમેન બનવા માટેની જરૂરી ટીપ્સ તેમજ બિઝનેસને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે.

87 Dramas for children

જુદી જુદી થીમ પર ભજવાતા નાટકો બાળકના જીવન પર ખૂબ જ મોટો પ્રભાવ પાડતા હોય છે આ વિભાગમાં બાળકોના જીવન ને ખૂબ જ સકારાત્મક દિશામાં લઈ જાય તે પ્રકારના તેમજ મનોરંજન તેમજ ખુબ જ મોટો અને સારો સંદેશો આપતા નાટકોનો પરિચય કરાવવામાં આવશે.

88 Essential tools for students & children

બાળકને અભ્યાસ માટે તેમજ ઘરમાં જુદા જુદા પ્રકારના સાધનોની જરૂર પડતી હોય છે. આજના યુગમાં ઘણા બધા નવા નવા ટેકનોલોજી વાળા શૈક્ષણિક સાધનો બજારમાં ઉપલબ્ધ છે જેનાથી ઘણી વાર આપણે અજાણ હોઈએ છીએ આ વિભાગમાં બાળકો માટે જરૂરી હોય તેવા પ્રકારના શૈક્ષણિક સાધનોનો  પરિચય કરાવવામાં આવશે.

89 Birds and animals information

જુદા જુદા પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓની દુનિયા બાળકોને ખરેખર રોમાંચ પમાડે તેવી હોય છે તેનો પરિચય તેમજ પશુ-પક્ષીઓના જીવનને લગતી માહિતીથી  બાળક માહિતગાર થાય તે માટે અમે તેમને ખૂબ જ સારા વિડીયો દ્વારા તેમજ લેખો દ્વારા પશુ-પંખી ની સૃષ્ટિ થી પરિચિત કરાવશું.

90 Internet use guidance

જો ઇન્ટરનેટ નો સદ ઉપયોગ કરવામાં આવે તો તે જ્ઞાનના મહાસાગર સમાન છે.દુનિયાની લગભગ તમામ માહિતી ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ આજનું બાળક ઘણીવાર ગેમ્સ તેમજ અશ્લીલ સાહિત્ય માં ખોવાયેલું રહે છે.ઇન્ટરનેટનું શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેનાથી જીવનમાં કેવો બદલાવ આવી શકે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ વિભાગમાં આપવામાં આવશે.

91 Great person life stories & biography

મહાન લોકોના જીવન ચરિત્ર હંમેશા આપણા જીવનમાં ખૂબ જ મોટો પ્રભાવ પાડતા હોય છે. તેમના સંઘર્ષ પાછળની ગાથાઓ, તેમના જીવનની કથની, તેમની આત્મકથા  ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી હોય છે. અમે આપના બાળકને આવા અનેક મહાપુરુષો, વિવિધ ક્ષેત્રના માંધાતાઓ, રમતગમતના ક્ષેત્રે થી લઈને તમામ ક્ષેત્રની આવી વ્યક્તિઓની જીવન કથાઓ આપની સામે લાવશું.

92 Personality development

વ્યક્તિત્વ વિકાસ એ જીવનનું અતિ મહત્વપૂર્ણ પાસું છે. આપણી  બોલવા ચાલવાની શૈલી, આપણા હાવભાવ આપણી રજૂઆત, આપણો આત્મવિશ્વાસ, આપણું મનોબળ જીવનમાં ડગલે ને પગલે આપણા વ્યક્તિત્વની એક છાપ છોડી જાય છે. આ વિભાગમાં આપનું બાળક તેમના વ્યક્તિત્વની બીજા પર અમીટ છાપ છોડી જાય તેઓ તમામ પ્રકારનું માર્ગદર્શન આ વિભાગમાં આપીશું.

93 Practical knowledge in life

“Only knowledge is not power but apply knowledge Is Power”. આજના શિક્ષણમાં ફક્ત થિયરીના થોથા જ વિદ્યાર્થીઓ પર થોપવામાં આવે છે. જેને લીધે તેનું પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ જ નબળું રહી જાય છે. ફક્ત થિયરીકલ જ્ઞાન જીવનમાં બહુ ઉપયોગી સાબિત નથી થતું. અમે આપના બાળકને પ્રેક્ટીકલ નોલેજ તેમજ જીવનમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો બીપી તેનું સચોટ માર્ગદર્શન આપીશું.

94 Knowledge of science

આ વિભાગમાં ભૌતિક, રાસાયણિક તેમજ જીવવિજ્ઞાન ને લગતી ઘણી જ રસપ્રદ બાબતોનું  જ્ઞાન ખૂબ જ રોચક તેમજ રસપ્રદ રીતે આપવામાં આવશે.આ વિભાગ આપના બાળકને ખરેખર “માસ્ટર ઓફ સાયન્સ” બનાવશે.

95 Universe knowledge

બ્રહ્માંડ નું  જ્ઞાન હંમેશા અનેક આશ્ચર્ય, અનેક રોમાંચો, તેમજ ખુબ જ નવાઈ પમાડે તેવું હોય છે.આ વિભાગમાં બ્રહ્માંડની ઉત્પત્તિ તારામંડળ ની ઉત્પત્તિ, ગ્રહોની ઉત્પત્તિ ગ્રહો પર ના જીવન, અવકાશ સંશોધન સંસ્થાઓ, સ્પેસ શટલ, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહ ધૂમકેતુઓ ઉલ્કા, ઉલ્કાશિલાઓ તેમજ અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલી તમામ બાબતો ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે.

96 Shortcut tricks and formulas

પરીક્ષાઓમાં જો શોર્ટકટ ટ્રીક્સનો  સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી પરીક્ષા આપી શકાય છે.ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓમાં પણ આવી ટ્રીક્સ ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે.જુદા જુદા વિષયોમાં શોર્ટ કટ ટ્રિક્સ નો કેવી રીતે ઉપયોગ કરવો તે આપના બાળકને શીખવવામાં આવશે.

97 Lifestyle

આ વિભાગમાં આપના બાળકને જીવન જીવવાની પદ્ધતિ કેવા પ્રકારની હોવી જોઈએ તેમજ  બીજા પર પોતાનો પ્રભાવ કેવી રીતે પાડી શકાય, જીવનને સ્પર્શતી અનેક અગત્યની બાબતો તેમજ જીવનના દરેક પાસાઓ ને આવરી લેતા તમામ મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

98 Creative thinking & skills

સર્જનાત્મક વિચાર તેમજ સર્જનાત્મક પ્રકારના કાર્યો હંમેશા બાળકના જીવનને નવી દિશા આપે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકની સર્જનાત્મકતા નાશ પામી છે. જે જરા પણ યોગ્ય નથી. બાળકના અંદરના સર્જકને જીવતો રાખવો ખૂબ જરૂરી છે.અમે આ વિભાગમાં આપના બાળકની અંદર રહેલી પ્રતિભા સંપૂર્ણ રીતે ખીલે તેમજ તેમની સર્જનાત્મકતા બહાર આવે તેનો સંપૂર્ણ પ્રયાસ કરીશું.

99 Emotional intelligence

બાળક ની લાગણી, બાળકનો સ્નેહ પ્રેમ, બાળકમાં ઉદ્ભવતા આવેગો, તેનો ગુસ્સો, આક્રોશ, તેની માગણી ઓ, તેની અભિવ્યક્તિ, આવી ઘણી બધી ઈમોશનલ બાબતો છે કે જે સમજવી ખાસ જરૂરી હોય છે. આ વિભાગમાં આપના બાળકને આ બધી ઈમોશન કેવી રીતે કંટ્રોલ રાખવી તેમજ કઈ રીતે યોગ્ય અભિવ્યક્તિ કરવી તે શીખવવામાં આવશે.

100 All educational help & services

કોઈપણ પ્રકારની શૈક્ષણિક મદદ કે સેવા માટે અમે હંમેશા આપની સેવામાં હાજર છીએ. આપના બાળકને શૈક્ષણિક ક્ષેત્ર ની કોઈપણ પ્રકારની નાની-મોટી તકલીફો હોય કે અસુવિધા હોય તો તેને દૂર કરવા અમે હંમેશા માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક, તેમજ ઈમાનદારીથી અમે હર સંભવ મદદ કરીશું.

          Service Terms & condition

૧ આ સર્વિસમાં રજૂ કરવામાં આવેલા તમામ ટોપીક વિદ્યાર્થી ની ઉંમર અનુસાર શીખવવામાં આવશે. આ સર્વિસ 3 વર્ષથી 17 વર્ષના બાળકો એટલે કે LKG થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે છે.

૨ આ તમામ ટોપીકોને જુદી જુદી ઉંમર મુજબ તેમજ જુદા જુદા ધોરણ અનુસાર કવર કરાવવામાં આવશે.

૩ આ તમામ ટોપીકોને લગતું મટીરીયલ્સ ઓનલાઇન પૂરું પાડવામાં આવશે.

૪ આ મટીરીયલ્સ YouTube video, Links,PDF, Audio clip ના સ્વરૂપમાં હશે.

૫ જરૂર પડે કોલિંગ કરીને પણ જવાબ આપવામાં આવશે. કોલ કરવાનો સમય અમે જે નિશ્ચિત કર્યો હશે તે મુજબ રહેશે.

૬ જરૂર પડ્યે પુસ્તકો, CD- DVD, પેન ડ્રાઈવ, ઝેરોક્સ દ્વારા પણ મટિરિયલ્સ પૂરું પાડવામાં આવશે.

૭  અમે નિર્ધારિત કરેલા પુસ્તકો, CD- DVD અને પેન ડ્રાઈવ સિવાયનું કોઈ એક્સ્ટ્રા મટીરીયલ જોઇતું હોય તો તેનો ખર્ચ સર્વિસ લેનારે ભોગવવાનો રહેશે.

૮  એજ્યુકેશન ને લગતા કોઈપણ પ્રકારના ટુલ્સ આપને જોઈતા હોય તો અમે મંગાવી આપીશું.

૯ વર્ષના અમુક નિશ્ચિત દિવસોમાં સર્વિસ બંધ રહેશે.

૧૦ વિદ્યાર્થીઓને દર વર્ષે પરીક્ષા માટે અતિ ઉપયોગી થાય તેવું Most Imp મટીરીયલ પૂરું પાડવામાં આવશે

૧૧ આ સર્વિસ ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થીઓ માટે નથી.

૧૨ આ સર્વિસમાં ભાષાનું માધ્યમ ગુજરાતી હિન્દી કે અંગ્રેજી રહેશે.

૧૩ કોઈપણ પ્રકારની ફરિયાદ નો  ખૂબ જ સંતોષકારક ઉત્તર આપવામાં આવશે.

૧૪ આ સર્વિસ માં જોડાવા માટે નિશ્ચિત ફોર્મ ભરી અને એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે.

૧૫ આ સર્વિસ માં ત્રણ વર્ષ કે તેથી વધુ સમય માટે જોડાઇને  એડવાન્સ પેમેન્ટ આપનાર માટે ખૂબ જ આકર્ષક વળતર આપવામાં આવશે.

૧૬ આ સર્વિસને જો આપ વચ્ચેથી છોડવા માગતા હો તો આપનું પેમેન્ટ આપને અમારી શરતો મુજબ પરત મળી જશે.

 

 

 

Creation By : BIPIN.MJ.KUVA

MO NO: 9687949890

NEAR BANK OF BARODA

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here